Gujarat/ રાજકોટમાં અનરાધાર વરસાદથી જળબંબાકાર, રાજકોટ જિલ્લામાં વરસાદ બન્યો આફત, રાજકોટમાં ભારે વરસાદને કારણે દિવલ ધરાશાઈ, દિવલ ધરાશાઈ થતા 4 બોળકો ઈજાગ્રસ્ત થયા, ભારે વરસાદથી લાલપરી ચેક ડેમ થયો ઓવરફ્લો

Breaking News