Gujarat/ રાજકોટમાં આવતીકાલથી ખુલશે BAPS મંદિર, 18 જૂને BAPS સ્વામીનારાયણ મંદિરો ખુલશે , કોવિડ નિયમોના પાલન સાથે કરી શકશે દર્શન , સવારે 8 થી 10 અને સાંજે 4 થી 6 સુધી કરી શકશે દર્શન , મંદિરમાં બેસીને માળાજાપ, કીર્તન નહીં કરી શકે , મંદિર ખુલવાની જાહેરાતથી હરિભક્તોમાં આનંદ

Breaking News