Gujarat/ રાજકોટમાં ઉપલેટામાં મૃતકના નામે અપાઈ વેક્સિન , વેક્સિનનો પ્રથમ ડોઝ અપાયો હોવાની ઘટના આવી , 2018માં મૃત્યુ પામનાર હરદાસના નામે અપાઈ રસી , 3 મે 2021ના રોજ મૃતકના નામે વેક્સિન અપાઈ , મૃતકના નામે વેક્સિનના પ્રથમ ડોઝનું સર્ટિફિકેટ

Breaking News