Not Set/ પંચમહાલની પાનમ નદીમાં હોડી ડૂબતા 4 ના મોત થયા

પંચમહાલના શહેરાની બોરયાવી પાનમ નદીમાં હોડી ડૂબી જવાથી 4 લોકોના મોત નિપજ્યા છે.જેમાં  હોડીની માં સાર બે પુરુષ, એક મહિલા અને એક બાળકીનું મોત થતા  સમગ્ર  ગામ માં  ગમગીન માહોલ છવાઈ ગયેલો જોવા મળી રહ્યો હતો . સ્થાનિક તરવૈયાઓએ મોડી રાત સુધી કામગીરી કરીને ચારેય મૃતદેહોને બહાર કાઢ્યા હતા. જેમાં એક મૃતક પુરુષ નાવિક હતો. […]

Gujarat Others
Untitled 355 પંચમહાલની પાનમ નદીમાં હોડી ડૂબતા 4 ના મોત થયા

પંચમહાલના શહેરાની બોરયાવી પાનમ નદીમાં હોડી ડૂબી જવાથી 4 લોકોના મોત નિપજ્યા છે.જેમાં  હોડીની માં સાર બે પુરુષ, એક મહિલા અને એક બાળકીનું મોત થતા  સમગ્ર  ગામ માં  ગમગીન માહોલ છવાઈ ગયેલો જોવા મળી રહ્યો હતો . સ્થાનિક તરવૈયાઓએ મોડી રાત સુધી કામગીરી કરીને ચારેય મૃતદેહોને બહાર કાઢ્યા હતા. જેમાં એક મૃતક પુરુષ નાવિક હતો.

પંચમહાલના શહેરાના બોરીયાવી પાસે પાનમ નદીમાં હોડી ડૂબવાની ઘટનામાં હોડીમાં સવાર 4 લોકોના પાણી માં ગરકાવ થઇ જતા  મોત નિપજ્યા છે. એક જ પરિવારના માતા-પિતા અને પુત્રી સહિત નાવિકનું પણ ડૂબી જતાં મોત થયું છ. સ્થાનિક તરવૈયાની મદદથી મોડી રાત સુધી રેસ્ક્યુ કામગીરી કરીને માતા પિતા અને 3 વર્ષીય પુત્રીના મૃતદેહ પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. જોકે, નાવિકનો મૃતદેહ હજી સુધી મળ્યો નથી. જેની શોધખોળ ચાલી રહી છે.