Junagadh/ જુનાગઢ: વેટ ઇન્ટર્ન ડોક્ટરોની હડતાલનો છઠ્ઠો દિવસ, સ્ટાઇપેન્ડ મુદ્દે વેટરીનરી વિદ્યાર્થીઓનો અનોખો વિરોધ, પોતાના લોહીથી મુખ્યમંત્રીને ઉદેશીને લખ્યો પત્ર, ડોક્ટરો 8 ઓગસ્ટથી કરશે ભૂખ હડતાળ, ગઈકાલે વિદ્યાર્થીઓનો અનોખો કરાયો વિરોધ, વિદ્યાર્થીઓને ચા,મેગી વેંચી, બૂટ પોલીસ કર્યા હતા

Breaking News