Not Set/ રાજકોટમાં એક દિવસમાં કોરોનાએ લીધો 15 લોકોનો ભોગ, લોકોમાં ભય…

રાજકોટ માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા. કોરોનાનો કહેર યથાવત જોવામાં આવ્યો અને એક જ દિવસમાં રાજકોટ કોવિડ હોસ્પિટલમાં વધુ 15 લોકોના મોત નિપજ્યા. એક મહિલાનો તો કોરોનાનાં રિપોર્ટ આવે તે પહેલાંજ મોત નીપજ્યું હતું. મરણજનાર 15 લોકોમાં રાજકોટ શહેરનાં 9 અને જિલ્લાના 2 દર્દીના મોત નીપજ્યા છે. જ્યારે અન્ય જિલ્લાના 4 લોકોના મોત થયા. તમામ દર્દીઓ રાજકોટ સિવિલમાં સારવાર લઇ રહ્યા હતા.  નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે… તમે અમને FaceBook, […]

Gujarat Rajkot
d412d618d9c449ba663d5a5a57930d49 રાજકોટમાં એક દિવસમાં કોરોનાએ લીધો 15 લોકોનો ભોગ, લોકોમાં ભય...

રાજકોટ માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા. કોરોનાનો કહેર યથાવત જોવામાં આવ્યો અને એક જ દિવસમાં રાજકોટ કોવિડ હોસ્પિટલમાં વધુ 15 લોકોના મોત નિપજ્યા. એક મહિલાનો તો કોરોનાનાં રિપોર્ટ આવે તે પહેલાંજ મોત નીપજ્યું હતું. મરણજનાર 15 લોકોમાં રાજકોટ શહેરનાં 9 અને જિલ્લાના 2 દર્દીના મોત નીપજ્યા છે. જ્યારે અન્ય જિલ્લાના 4 લોકોના મોત થયા. તમામ દર્દીઓ રાજકોટ સિવિલમાં સારવાર લઇ રહ્યા હતા. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews