Gujarat/ રાજકોટમાં કારમાં અચાનક લાગી આગ, ધોરાજીના ગુદાળા ગામ નજીકની ઘટના, સદનસીબે કોઈ નહીં જાનહાની થઇ નથી, આગ લાગવા પાછળનું કારણ અકબંધ, ફાયરબ્રિગેડની ટીમે આગ પર મેળવ્યો કાબુ

Breaking News