Gujarat/ રાજકોટમાં કાલાવડ રોડ પર શર્મનાક ઘટના, 13 વર્ષીય કિશોરી પર આચરાયું સામૂહિક દુષ્કર્મ , કાલાવડ રોડ પર એક એપાર્ટમેન્ટનો બનાવ , 12 વર્ષના 2 તરૂણોએ આચર્યું સામુહિક દુષ્કર્મ, બંને તરૂણો,કિશોરીના પડોશમાં રહે છે, મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ , બંને તરૂણોની પોલીસે કરી અટકાયત

Breaking News