Gujarat/ રાજકોટમાં ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના સંક્રમણ, ઉપલેટાના 6 ગામમાં આજથી સ્વૈચ્છિક બંધ , વરજાગ, જાળિયા, તણસવા, નાગવદર ગામ , ડુમિયાણી, નિલાખા, કુઢેત ગામમાં સ્વૈચ્છિક બંધ , 30 એપ્રિલ સુધી કોરોના સંક્રમણને લઈ બંધ , સવારે અને સાંજે 2 કલાકે દુકાનો રહેશે ખુલ્લી , બહારગામથી આવતાં ફેરિયાને ગામમાં પ્રવેશ પર રોક

Breaking News