Gujarat/ રાજકોટમાં જુગારધામ પર દરોડાનો મામલો, ખાનગી હોટેલની રિસેપ્ટનિસ્ટની ધરપકડ, મેનેજરની આજે ધરપકડ થવાની શક્યતા, હોટલ માલિકની ક્રાઇમ બ્રાંચ કરશે પૂછપરછ, બિલ્ડર સહિત અન્ય જુગાર રમતા ઝડપાયા હતા

Breaking News