જુનિયર ક્લાર્કની પરીક્ષા/ રાજકોટમાં જુનિયર કલાર્કની પરીક્ષા 43,000 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે એક વર્ગ ખંડમાં 30 વિદ્યાર્થીઓ જ રહેશે પેપર ડિસ્ટ્રીબ્યુશન પર ખાસ નજર રખાશે રાજકોટમાં 150 કેન્દ્રો પર પરીક્ષા યોજાશે

Breaking News