Gujarat/ રાજકોટમાં ડ્રગ્સ મામલે DCPની પત્રકાર પરિષદ , SOG એ બે ડ્રગ્સ પેડલરની કરી ધરપકડ , આરોપી મયૂર પાસેથી 0.45 ગ્રામ ડ્રગ્સ ઝડપાયું , આરોપી પાસેથી 25 લાખનો મુદ્દામાલ કર્યો કબ્જે , પોલીસે FSLમાં મોકલેલા નમૂનાનો આવ્યો રિપોર્ટ , FSL દ્વારા કેથીનોન સમરૂપકો ડ્રગ્સ હોવાનો રિપોર્ટ , અત્યાર સુધીમાં પોલીસે NDPSના 73 કેસ કર્યા

Breaking News