Gujarat/ રાજકોટમાં નારણ સવસેતાનું ફોર્મ રદ્દ થવાનો મામલો, નારણભાઇ સાવશેતાએ આપ્યું નિવેદન, મારે 3 સંતાન હોવાથી ફોર્મ થયું રદ્દ, ડમી ઉમેદવાર રામભાઈ ઝીલરિયાનું ફોર્મ રહ્યું માન્યું, અમે પુરા જોશથી ચૂંટણી લડીશું:નારણભાઇ અમારા વોર્ડના ચારેય ઉમેદવારો જીતશે

Uncategorized