Gujarat/ રાજકોટમાં પૈસા લઈને સિવિલમાં દાખલ કરાવવાનો મામલો, બંને યુવકોને સિવિલ હોસ્પિટલમાંથી કરાયા છૂટા , હંગામી ધોરણે બંનેની ભરતી કરવામાં આવી હતી , જગદીશ સોલંકી અને હિતેષ મહિડાને કરાયા ફરજ મુક્ત , પૈસા લઈ ભરતી કરાવવાનો વીડિયો થયો હતો વાયરલ

Breaking News