Gujarat/ રાજકોટમાં બનેલ પુત્ર દ્વારા માતાની હત્યાનો મામલો , પુત્ર દ્વારા બીમાર માતાને અગાસી ઉપરથી ફેંકી કરી હતી હત્યા , કોર્ટે પુત્રને આજીવન કેદની સજા ફટકારી , પુત્ર બીમાર માતાને અગાશી ઉપર લઇ જઈને માર્યો હતો ધક્કો , સમગ્ર ઘટના સીસીટીવી થઇ હતી કેદ , સરકારી વકીલ અને પ્રશાંત પટેલના દલિલના આધારે સુનાવણી , કોર્ટે પુત્રને દોષી માની આજીવન કેદની સજા

Breaking News