Gujarat/ રાજકોટમાં બિલ્ડર RK ગ્રુપમાં IT ના દરોડાનો મામલો , દરોડામાં રાજકોટના જાણીતા અનંત ગ્રુપ પણ ઝપેટમાં, વિક્રમ લાલવાણીના નિવાસસ્થાન અને ઓફિસમાં તપાસ, RK ગ્રુપ, ગંગદેવ ગ્રુપને ત્યાંથી 4 કરોડની રોકડ મળી , ઢગલાબંધ બિનહિસાબી દસ્તાવેજો પણ મળી આવ્યા , ITની તપાસ દરમિયાન જ્વેલરી પણ મળી આવી , સર્ચ ઓપરેશનમાં એક પછી એક નામ આવી રહ્યા છે બહાર

Breaking News