Gujarat/ રાજકોટમાં ભાજપ નેતાઓ કોરોના સંક્રમિત, જિલ્લા ભાજપ મંત્રી અને પૂર્વ MLAને કોરોના, મનસુખ રામાણી અને બાવનજી મેતલિયાને કોરોના, સરપંચ સંમેલનમાં બંને નેતા હતા ઉપસ્થિત, પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ પણ હતા હાજર

Breaking News