Gujarat/ રાજકોટમાં મહિલા પોલીસ પણ અસુરક્ષિત, ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલ આપતો હતો ધમકી, મહિલા કોન્સ્ટેબલને બદનામ કરવાની ધમકી, મહિલા કોન્સ્ટેબલની જાતીય સતામણી કરાય, મહિલા કોન્સ્ટેબલ બેભાન હાલતમાં મળી હતી, પોલીસકર્મીના ક્વાર્ટરમાંથી બેભાન હાલતમાં મળી, મહિલા કોન્સ્ટેબલને ખાનગી હોસ્પિટલમાં ખસેડાય હતી

 

Breaking News