આત્મહત્યા/ રાજકોટમાં વધુ એક તબીબી છાત્રનો આપઘાત પંખા સાથે ગળે ફાંસો ખાઈ કર્યો આપઘાત મુરલીધર કોલેજમાં BAMSનો કરતો હતો અભ્યાસ પેપર નબળું જતા ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું વશિષ્ઠ વિનોદભાઈ પટેલ નામના છાત્રનો આપઘાત મૂળ સાબરકાંઠાના વાસણાના યુવકે કર્યો આપઘાત રાજકોટની ત્રંબા હોસ્ટેલમાં રહી કરતો હતો અભ્યાસ

Breaking News