Gujarat/ રાજકોટમાં શક્તિ ભરોસા કેન્દ્રનો કરાશે પ્રારંભ, CMનાં ધર્મપત્ની અંજલી રૂપાણીનાં હસ્તે કરાશે શરૂઆત, શહેરના 16 સ્થળ પર દુર્ગા શક્તિની ટીમ રહેશે તહેનત, સિનિયર સીટીઝન મહિલાઓની સુરક્ષા પુરી પાડશે, રાજકોટ મહિલા સુરક્ષા માટે પોલીસની વિશેષ યોજના, આજે દુર્ગા શક્તિ ભરોસા કેન્દ્ર ખુલ્લુ મૂકવામાં આવશે

Breaking News