હિટ એન્ડ રન/ રાજકોટમાં હિટ એન્ડ રનમાં વૃદ્ધાનું મોત ગોંડલ હાઈવે પર હિટ એન્ડ રનનો બનાવ રોડ ક્રોસ કરતા અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી 65 વર્ષીય વૃદ્ધા વિજ્યાબેન પાઠકનું મોત

Breaking News