Rajkot/ રાજકોટમાં 3 શખસે મહિલાને છરીના ઘા ઝીંક્યા સમગ્ર ઘટનાના CCTV માં કેદ થઈ રાજકોટમાં વ્યાજખોરોનો આતંક સામે આવ્યો ઈજાગ્રસ્ત મહિલાનો મોટો આક્ષેપ મહિલાએ વ્યાજે લીધા હતા પૈસા વ્યાજ ન આપે તો કરતા હતા બળાત્કાર બળાત્કારનો વીડિયો ઉતારતા હતા વ્યાજખોરો મહિલાએ પોલીસ ફરિયાદ કરી તો હુમલો કર્યો 50 હજાર રૂપિયાની રકમ વ્યાજે લીધી હતા પોલીસમાં અરજી કરતા જ ત્રાસ શરૂ કર્યો પોલીસે મહિલાની ફરિયાદ ન લઈ ધક્કા ખવડાવ્યા આખરે મહિલાએ કોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી

Breaking News