Not Set/ રાજકોટમા સંક્રમણ વધતા તમામ પદાધિકારીઓને ગાંઘીનગરથી CMનું તેડુ…

ગુરુવારે રાજકોટ શહેરમાં વધુ 26 પોઝિટિવ કેસ નોંધાતા અત્યાર સુધીમાં શહેરમાં કુલ 320 કેસ નોંધાયા છે.  રાજકોટમાં વઘતા કોરોનાનાં સંક્રમણતી તંત્રમાં ભારે ચિંતા જોવામાં આવી રહી છે. પરંતુ હોમ ટાઉન રાજકોટમાં કોરોનાનાં કહેરનાં કારણે અને શહેરમાં કોરોનાના વધતા ગ્રાફનાં કારણે ગાંધીનગર હલબલી ઉઠ્યું છે. જી હા, રાજકોટના તમામ પદાધિકારીઓને મુખ્યમંત્રીનું તેડું આવી ચૂક્યું છે.  ગુરુવારે એટલે કે આજે સાંજે મુખ્યમંત્રી […]

Gujarat Rajkot
a92c9314dc6006c40798f6f4b22f91e7 રાજકોટમા સંક્રમણ વધતા તમામ પદાધિકારીઓને ગાંઘીનગરથી CMનું તેડુ...

ગુરુવારે રાજકોટ શહેરમાં વધુ 26 પોઝિટિવ કેસ નોંધાતા અત્યાર સુધીમાં શહેરમાં કુલ 320 કેસ નોંધાયા છે.  રાજકોટમાં વઘતા કોરોનાનાં સંક્રમણતી તંત્રમાં ભારે ચિંતા જોવામાં આવી રહી છે. પરંતુ હોમ ટાઉન રાજકોટમાં કોરોનાનાં કહેરનાં કારણે અને શહેરમાં કોરોનાના વધતા ગ્રાફનાં કારણે ગાંધીનગર હલબલી ઉઠ્યું છે. જી હા, રાજકોટના તમામ પદાધિકારીઓને મુખ્યમંત્રીનું તેડું આવી ચૂક્યું છે. 

ગુરુવારે એટલે કે આજે સાંજે મુખ્યમંત્રી સાથે તમામ પદાધિકારીઓની બેઠક જાવા જઇ રહી છે. મ્યુનિ. કમિશનર સહિતના અધિકારી ગાંધીનગર પહોંચી ગયા છે.  સાથે સાથે શહેરનાં મેયર સહિતના પદાધિકારીઓ પણ ગાંધીનગરમાં CMની સાથેની બેઠકમાં હજરી આપી રહ્યા છે. રાજકોટમાં કોરોના કન્ટ્રોલ કરવાની રણનીતિ પર બેઠકમા ચર્ચા કરવામાં આવશે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews