Gujarat/ રાજકોટવાસીઓ માટે સારા સમાચાર, માર્ચ મહિનાથી શરૂ થશે ઈ-બસ સેવા, રાજકોટના BRTS રૂટ ઉપર દોડશે ઇ-બસ, પ્રથમ તબક્કામાં 20 ઇ-બસ દોડશે, માધાપર ચોકડીથી ગોંડલ રોડ સુધી ઇ-બસ સેવા, અમુલ ચોકડી પાસે ઇ-બસનું ચાર્જિંગ પોઇન્ટ

Breaking News