Gujarat/ રાજકોટ એરપોર્ટ પરથી દોઢ કિલો સોનું ઝડપાયું, દિલ્હીથી આવેલી ફ્લાઈટમાં મુસાફર પાસેથી મળી આવ્યું, દિલ્હી ITને મળેલી બાતમીના આધારે કાર્યવાહી, CISFને સાથે રાખી IT વિભાગ દ્વારા કાર્યવાહી

Breaking News