Breaking News/ રાજકોટ એરપોર્ટ પર ફ્લાઈટ ટેક ઓફમાં વિલંબ, રાત્રે 8 વાગ્યાની એર ઇન્ડિયાની ફ્લાઈટ ટેક ઓફ ન થઈ, પાઇલોટે કહ્યું મારી શિફ્ટ પૂરી થઈ ગઈ છે, કેસરિદેવસિંહ સહિત 100 મુસાફરો જવાના હતા દિલ્લી, મોહન કુંડારિયાએ દિલ્લી જવાનું કેન્સલ કર્યું, પૂનમ માડમ જામનગરથી દિલ્લી ગયા, કેસરિદેવસિંહ અમદાવાદથી દિલ્હી જવા રવાના, ફ્લાઈટ ક્યારે ઉપડશે તેની કોઈ સ્પષ્ટતા નહિ  

Breaking News