Breaking News/ હિંમતનગરમાં વિધાર્થીનું નદીમાં ડૂબી જતા મોત, હિંમત હાઇસ્કુલના ધો. 12 ના વિધાર્થીનું મોત, હાથમતી નદીમાં ગઈ કાલે ડૂબ્યો હતો વિધાર્થી, હાઇસ્કુલમાં સ્વર્ગસ્થ હર્ષને અપાઈ પુષ્પાંજલિ, સ્વર્ગસ્થના આત્માની શાંતિ માટે બે મીનીટનું મૌન પળાયું, વિદ્યાર્થી હર્ષ પ્રજાપતિના માનમાં સ્કુલનું શિક્ષણકાર્ય બંધ રખાયું  

Breaking News