Gujarat/ રાજ્યની 5 જિલ્લાની કોર્ટમાં ઓનલાઇન સુનાવણી, આજથી 17 એપ્રિલ સુધી ઓનલાઇન કામગીરી, કોરોના સંક્રમણ વધતાં હાઈકોર્ટે લીધો નિર્ણય, હાઈકોર્ટમાં મર્યાદિત કેસોની સુનાવણી થશે, હાઈકોર્ટમાં ખૂબ અરજન્ટ કેસોનું જ થશે ફાઇલિંગ, 7 થી 16 સુધીના તમામ સ્ટે 30 એપ્રિલ સુધી લંબાવાયા

Breaking News