Not Set/ રાજકોટ/ગોંડલ તાલુકામાં પણ વહેલી સવારે અનુભવાયા ભૂકંપના આંચકા…

ગુજરાતની ધરા સતત ધ્રુજી રહી છે અને લોકોનુ મનોબળ સતત ટુટી રહ્યુ છે અને આશંકા ઓ દ્રઢ થઇ રહી ચે કે આ કઇંક મોટી હોનારથની નીશાની છે. ટુંટતા મનોબળ અને દ્રઢ થઇ રહેલી આશંકાઓ વચ્ચે રાજકોટ જીલ્લાનાં ગોંડલ તાલુકામાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે.  જી હા, મોડી રાત્રે કહો કે, વહેલી સવારે સમગ્ર ગોંડલ વિસ્તારમાં ભૂકંપના […]

Gujarat Rajkot
0245aa94f71ff76da22f3dab3bf02252 રાજકોટ/ગોંડલ તાલુકામાં પણ વહેલી સવારે અનુભવાયા ભૂકંપના આંચકા...

ગુજરાતની ધરા સતત ધ્રુજી રહી છે અને લોકોનુ મનોબળ સતત ટુટી રહ્યુ છે અને આશંકા ઓ દ્રઢ થઇ રહી ચે કે આ કઇંક મોટી હોનારથની નીશાની છે. ટુંટતા મનોબળ અને દ્રઢ થઇ રહેલી આશંકાઓ વચ્ચે રાજકોટ જીલ્લાનાં ગોંડલ તાલુકામાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. 

જી હા, મોડી રાત્રે કહો કે, વહેલી સવારે સમગ્ર ગોંડલ વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ભય જોવામાં આવી રહ્યો છે. ગોંડલ તાબેનાં 
રિબડા, ગુંદાસરા, રિબ, વાવડી, દાળેશ્વરમાં ધરા ધ્રુજી હોય અને સૌરાષ્ટ્ર સહિત ગુજરાતનાં અનેક વિસ્તારોમાં વારંવાર આવતા ભૂકંપથી લોકોમાં ભય નું મોજું ફરી વળ્યુ છે.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા બે મહિનાથી ગુજરાત સહિત દેશ-દુનિયાનાં અનેક વિસ્તારો સતત ભૂકંપના આંચકાઓ અનુભવી રહ્યા છે. આજે વહેલી  સવારે વલસાડની ધરા પર ધણધણી હતી, તો મોડી રાત્રે મહારાષ્ટ્રનાં અનેક વિસ્તારોમાં પણ ભૂકંપ અનુભવાયો હતો. ભૂકંપનાં વધતા પ્રમાણને જો તા લોકોમાં કઇક મોટુ થશેની આશંકા દ્રઢ બનતી જોવામાં આવી રહી છે.   

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews