ચોરી/ રાજકોટ: ઘરેણાની ચોરી કરતી ગેંગ પકડાઈ, ભક્તિનગર પોલીસે ગેંગને પકડી પાડી, 7 આરોપીને પોલીસ સુરત થી ઝડપી લાવી, આરોપીઓ પાસેથી સોના-ચાંદીના દાગીના જપ્ત કર્યા, લગ્નમાં જતી મહિલાના બેગમાંથી ચોરી કરી હતી, નાગરિક બેન્ક ચોક પરની ઘટના

         

Breaking News