કમોસમી વરસાદ/ રાજકોટ જિલ્લાના ગોંડલમાં પડ્યું માવઠું વીજળીના કડકા-ભડાકા સાથે વરસાદ ચોરડી અને જામવાડી સહિતના ગામોમાં માવઠું તોફાની વરસાદને લીધે ખેડૂતો મુશ્કેલીમાં કમોસમી વરસાદને કારણે પાકને નુકસાન જુવાર અને બાજરી સહિતના પાકને નુકસાન

Breaking News