Gujarat/ રાજકોટ જિલ્લામાં ફૂડ વિભાગના દરોડા, ખાદ્યતેલ, ઘી- મસાલાના 25 નમૂના લેવાયા, ખાદ્યતેલ અને કોપરેલ તેલમાં ભેળસેળ , ફૂડ વિભાગ દ્વારા બે પેઢીને 1,95લાખનો દંડ, કોપરેલ તેલ બનાવતી પેઢીને 1 લાખનો દંડ, મગફળી તેલની એક ઉત્પાદક પેઢીને રૂપિયા 40 હજારનો દંડ

Breaking News