સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી/ રાજકોટ જિલ્લા પંચાયતની ચૂંટણીનો મામલો, ઉપલેટા 3 સીટના કોંગ્રેસના ઉમેદવાર જાહેર, કોલકી બેઠક પર સરોજબેન જીવાણીનું નામ જાહેર, પાનેલી બેઠક પર મીરાબેન ભાલોડિયાનું નામ જાહેર, ડુમિયાણી બેઠક ગીતાબેન રણજીતભાઈનું નામ જાહેર

Breaking News