Photos/ વ્હાઇટ હાઈ નેક સ્વેટરમાં કહેર વરસાવતી જોવા મળી હિના ખાન

ટીવી એક્ટ્રેસ હિના ખાન ઇન્સ્ટાગ્રામ પર પોતાની દિલકશ અદાઓથી ભરેલા ફોટા અપલોડ કરીને ચર્ચામાં આવતી રહે છે. આ વખતે હિના ખાન વ્હાઇટ હાઈનેક સ્વેટરમાં કહેર વરસાવી રહી છે, તો ચાલો આપને બતાવીએ હિના ખાનની આ સ્ટાઇલ.

Photo Gallery
a 89 વ્હાઇટ હાઈ નેક સ્વેટરમાં કહેર વરસાવતી જોવા મળી હિના ખાન

ટીવી એક્ટ્રેસ હિના ખાન ઇન્સ્ટાગ્રામ પર પોતાની દિલકશ અદાઓથી ભરેલા ફોટા અપલોડ કરીને ચર્ચામાં આવતી રહે છે. આ વખતે હિના ખાન વ્હાઇટ હાઈ નેક સ્વેટરમાં કહેર વરસાવી રહી છે, તો ચાલો આપને બતાવીએ હિના ખાનની આ સ્ટાઇલ.

  hina khan

આ તસવીરોમાં હિના ખાન ખૂબ જ ગ્લેમરસ અને સ્ટાઇલિશ લાગી રહી છે.

  hina khan

હિના ખાનના આ લેટેસ્ટ ફોટો પર ચાહકો ખૂબ લાઈક્સ આવી રહી છે.

  hina khan

ઈન્સ્ટાગ્રામ પર હિના ખાનના હજારો ચાહકો છે, જે તેની આ તસવીરો પર ખુલીને લાઈક્સ કરી રહ્યા છે અને ટિપ્પણી પણ કરી રહ્યા છે.

  hina khan

આપને જણાવી દઈએ કે હિના ખાન ટીવી શો ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ માં ભજવેલ તેના પાત્ર અક્ષરાની સાથે ચર્ચામાં આવી હતી.

  hina khan

હિના ખાન હંમેશાં તેના ટ્રેડિશનલ લુકમાં, ક્યારેક ગ્લેમરસ સ્ટાઇલમાં તો ક્યારેક બોલ્ડ અવતારમાં સોશિયલ મીડિયા પર છવાયલી રહે છે.

  hina khan

હિના ખાન સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે અને ચાહકો તેની સ્ટાઇલના દિવાના છે.

  હિના ખાન

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં જનારી તે ટેલીવુડની પ્રથમ અભિનેત્રી છે. આ બધા માંથી હિના પસાર થઇ ચુકી ત્યાં તે ફેશન ચોઇસ સ્ટેટમેન્ટ બની ગઈ. તે જે કપડાં પહેરે છે તે બધું ટ્રેન્ડી બની જાય છે. તેના દેખાવના બધા ફેન બની ગયા છે.

  હિના ખાન

આ બાદ હિના ખાને બોલીવુડમાં તેની ડેબ્યુ ફિલ્મ હેક્ડ કરી છે જે 7 ફેબ્રુઆરી પર રિલીઝ થઇ ચુકી છે. હિનામાં આવેલો આ બદલાવ તેની આકરી મહેનતનું પરિણામ જ છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ