SOCIAL MEDIA/ ઈન્ટરનેટ સાથે જોડાયેલી આ વાતો રસપ્રદ અને જાણવા જેવી..

ઘણા લોકો એવા છે જે એ વાતથી અજાણ છે કે વિશ્વનું પ્રથમ  ટ્વીટ શું હતું,  ફેસબુક ઉપર પહેલી પ્રોફાઈલ કોણે બનાવી હતી, જેવી અનેક વાતો જે રસપ્રદ અને અજાણી પણ..

Trending Photo Gallery
2 1 ઈન્ટરનેટ સાથે જોડાયેલી આ વાતો રસપ્રદ અને જાણવા જેવી..

સોશિયલ મીડિયાના આ સમયમાં આપણે એક સેકંડ માટે પણ આપણા ફોનથી દુર નથી રહી શકતા. 21 મી સદીમાં  1 દિવસ માટે ખાવા પીવાનું છોડી શકો છો, પણ ઈન્ટરનેટ છોડવું ઘણું અઘરું છે.  છતા ઘણા લોકો એવા છે જે એ વાતથી અજાણ છે કે વિશ્વનું પ્રથમ  ટ્વીટ શું હતું,  ફેસબુક ઉપર પહેલી પ્રોફાઈલ કોણે બનાવી હતી, જેવી અનેક વાતો જે રસપ્રદ છે.આવો આજે જાણીએ ઇન્ટરનેટની સાથે જોડાયેલી મહત્વની વાતો.

પ્રથમ ઇમેલ

email ઈન્ટરનેટ સાથે જોડાયેલી આ વાતો રસપ્રદ અને જાણવા જેવી..

દુનિયાનો પહેલો ઇમેલ ઈ.સ. 1971 માં રે ટોમલિન્સનએ પોતાને જ મોકલ્યો હતો, જેમાં તેમણે લખ્યું હતું “The Test Messages Were Entirely Forgettable…. Most likely the first message was QWERTYIOP or Something Similar’.

પહેલું ટ્વીટ

jac2 ઈન્ટરનેટ સાથે જોડાયેલી આ વાતો રસપ્રદ અને જાણવા જેવી..

દુનિયાનું પહેલું ટ્વીટ 15 વર્ષ પહેલા 1 માર્ચ, 2006 ના રોજ ટ્વીટરના સહ-સંસ્થાપક જેક ડોર્સીએ કર્યું હતું. તે દરમિયાન તેમણે લખ્યું હતું ‘Just Setting up my twttr’.

ફસ્ટ વેબસાઈટ

web ઈન્ટરનેટ સાથે જોડાયેલી આ વાતો રસપ્રદ અને જાણવા જેવી..

World Wide Web વિષે ઇન્ફોર્મેશન આપવા વાળી દુનિયાની પહેલી વેબસાઈટ 6 ઓગસ્ટ 1991 ના રોજ લાઈવ થઇ હતી. તે દરમિયાન આ લીંક http://info.cern.ch/hypertext/WWW/TheProject. html (html પહેલાની સ્પેસ કાઢવી.) દ્ધરા ઇન્ફોર્મેશન આપી હતી.

વેબસાઈટ ઉપર વિશ્વનો પ્રથમ અપલોડ થયેલો ફોટો

pic ઈન્ટરનેટ સાથે જોડાયેલી આ વાતો રસપ્રદ અને જાણવા જેવી..

વેબસાઈટ ઉપર દુનિયાનો પહેલો ફોટો WWW ના શોધક ટિમ બર્નર્સ-લીએ અપલોડ કર્યો હતો. તે ફોટો કોમેડી બેંડ Les Horrible Cernettes નો હતો.

પ્રથમ મેસેજ

msg ઈન્ટરનેટ સાથે જોડાયેલી આ વાતો રસપ્રદ અને જાણવા જેવી..

દુનિયાનો પહેલો AOL મેસેજ WWW ના શોધક ટિમ બર્નર્સએ 6 જાન્યુઆરી, 1993 ના રોજ પોતાની પત્નીને મોકલ્યો હતો. મેસેજમાં Ted એ આ લખ્યું હતું – It read, “Don’t be scared … it is me. Love you and miss you’. તેમની પત્નીએ રીપ્લાય આપતા લખ્યું હતું, “Wow…This is so cool!” Leonsis later became AOL’s Vice Chairman.

ફેસબુક પર પ્રથમ પ્રોફાઇલ

profil ઈન્ટરનેટ સાથે જોડાયેલી આ વાતો રસપ્રદ અને જાણવા જેવી..

ફેસબુક ઉપર પ્રોફાઈલ બનાવવા વાળા પહેલા વ્યક્તિ માર્ક ઝૂકરબર્ગ હતા. ઉલ્લેખનીય છેકે પહેલા ફેસબુક એકાઉન્ટ ટેસ્ટીંગ માટે ઉપયોગમાં લેવામાં આવ્યા હતા. ફેસબુકના ત્રણ સંસ્થાપકો પછી ફેસબુક ઉપર પ્રોફાઈલ બનાવવા વાળા પહેલા વ્યક્તિ એરી હસિત હતા.

વિશ્વમાં ઓનલાઈન વેચવામાં આવેલી પહેલી પ્રોડક્ટ 

ebay ઈન્ટરનેટ સાથે જોડાયેલી આ વાતો રસપ્રદ અને જાણવા જેવી..

દુનિયામાં ઓનલાઈન વેચવામાં આવેલી પહેલી પ્રોડક્ટ એક તૂટેલું લેઝર પોઈન્ટર હતું. ઈ.સ 1995 માં તેને eBay ઉપર 14.83 ડોલરમાં વેચવામાં આવ્યું હતું. તેને ખરીદવા વાળા વ્યક્તિએ eBay ના સંસ્થાપક પિયર ઓમિદ્યારે જણાવ્યું હતું કે, તેમને તૂટેલા લેઝર પોઈન્ટર્સ એકઠા કરવાનો શોખ છે.

એમેઝોન ઉપરથી ખરીદવામાં આવેલી પ્રથમ બુક

am ઈન્ટરનેટ સાથે જોડાયેલી આ વાતો રસપ્રદ અને જાણવા જેવી..

વર્ષ 1995 માં Amazon ઉપરથી ખરીદવામાં આવેલી પહેલી બુક Douglas Hofstadter ની ‘Fluid Concepts and Creative Analogies: Computer Models of the Fundamental Mechanisms of Thought’ (ડગ્લાસ હોફસ્ટેડટર ‘ફ્લુઇડ કન્સેપ્ટ્સ એન્ડ ક્રિએટિવ એનાલોજીસઃ કોમ્પ્યુટર મોડલ્સ ઓફ ધ ફંડામેન્ટલ મિકેનિઝમ્સ ઓફ થોટ’) હતી.

Skype ઉપર પહેલું વાક્ય

skyp ઈન્ટરનેટ સાથે જોડાયેલી આ વાતો રસપ્રદ અને જાણવા જેવી..

Skype ઉપર પહેલું વાક્ય એપ્રિલ 2003 માં Skype ની ડેવલપમેન્ટ ટીમના એક સભ્યએ એસ્ટોનીયાઈ ભાષામાં બોલ્યું હતું. તે વાક્ય આ મુજબ હતું – ‘Tere, Kas Sa Kuuled Mind?’ અંગ્રેજીમાં તેનો અર્થ થાય છે – “Hello, Can You Hear Me?

પ્રથમ ડોમેન નેમ

domen ઈન્ટરનેટ સાથે જોડાયેલી આ વાતો રસપ્રદ અને જાણવા જેવી..

દુનિયાનું પહેલુ ડોમેન નેમ Symbolics. com 15 માર્ચ, 1985 ના રોજ રજીસ્ટર્ડ થયું હતું. આજે તે ઈતિહાસ બની ગયો છે.

ઓનલાઈન એડ

aed ઈન્ટરનેટ સાથે જોડાયેલી આ વાતો રસપ્રદ અને જાણવા જેવી..

દુનિયાની પહેલી ઓનલાઈન બેનર એડ જો મેકકેમ્બલીએ ઓક્ટોબર 1994 માં ચલાવી હતી. તે એડ HotWired. com ઉપર લાઈવ થઇ હતી.