Gujarat/ રાજકોટ જિ.પં.ના 36 ઉમેદવારોની યાદી જાહેર, ભાજપ દ્વારા ઉમેદવારોના નામની કરાઈ જાહેરાત , 36 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી, નિલેશ વિરાણી ને આપવામાં આવી ટિકિટ, કોંગ્રેસમાં બળવો કરી ભાજપમાં જોડાયા હતા , કોંગ્રેસ શાસિત જિ.પં.માં રહી ચૂક્યા છે પ્રમુખ

Breaking News