Gujarat/ રાજકોટ જિ.શિક્ષણ અધિકારીની ઓડિયો વાયરલ, કર્મચારીઓની બદલી વિશે કરી રહ્યા છે વાતચીત, બી.એસ.કૈલાની કથિત ઓડિયો ક્લીપ થઈ વાયરલ , શિક્ષણ સાથે સંકળાયેલા કર્મીઓની બદલી મુદ્દે ચર્ચા, બી.એસ.કૈલા કર્મચારીઓ સાથે કરી રહ્યા છે વાતચીત, મંતવ્ય ન્યૂઝ ઓડિયોની પુષ્ટિ નથી કરી રહ્યું

Breaking News