Not Set/ રાજકોટ જીલ્લા માટે કહેર વચ્ચે સામે આવ્યા સારા સમાચાર, આટલા ગામો કોરોના મુક્ત

કોરોનાનો સૌથી વધુ કહેર હાલ જો ક્યાય જોવામાં આવી રહ્યો હોય તો તે, સૌરાષ્ટ્ર અને સૌરાષ્ટ્રમાં પણ રાજકોટમાં જોવામાં આવી રહ્યો છે. રોજબરોજ સામે આવતા અધધધ સંક્રમણ અને મોતનાં આંકડા વચ્ચે રાજકોટ જીલ્લા માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે. જીલ્લાના 590 ગામોમાંથી 11 તાલુકાનાં 259 ગામો કોરોનામુક્ત હોવાની વિગતો સામે આવી રહી છે. માર્ચ થી સપ્ટેમ્બર સુધી […]

Gujarat Rajkot
107e3d8b01b39c70cd04fae12fc69e4d રાજકોટ જીલ્લા માટે કહેર વચ્ચે સામે આવ્યા સારા સમાચાર, આટલા ગામો કોરોના મુક્ત

કોરોનાનો સૌથી વધુ કહેર હાલ જો ક્યાય જોવામાં આવી રહ્યો હોય તો તે, સૌરાષ્ટ્ર અને સૌરાષ્ટ્રમાં પણ રાજકોટમાં જોવામાં આવી રહ્યો છે. રોજબરોજ સામે આવતા અધધધ સંક્રમણ અને મોતનાં આંકડા વચ્ચે રાજકોટ જીલ્લા માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે. જીલ્લાના 590 ગામોમાંથી 11 તાલુકાનાં 259 ગામો કોરોનામુક્ત હોવાની વિગતો સામે આવી રહી છે. માર્ચ થી સપ્ટેમ્બર સુધી આ 259 ગામમાં એક પણ કોરોનો કેસ નોંધવામાં આવ્યો નથી. 

જીલ્લાના ક્યાં તાલુકાના કેટલા ગામો છે કોરોના મુક્ત

રાજકોટ તાલુકાના 43 ગામો છે કોરોના મુક્ત

લોધિકા તાલુકાના 16 ગામો છે કોરોના મુક્ત

પડધરી તાલુકાના 31 ગામો છે કોરોના મુક્ત

ગોંડલ તાલુકાના 23 ગામો છે કોરોના મુક્ત

કોટડા સાંગાણી તાલુકાના 22 ગામો છે કોરોના મુક્ત

ધોરાજી તાલુકાના 5 ગામો છે કોરોના મુક્ત

ઉપલેટા તાલુકાના 26 ગામો છે કોરોના મુક્ત

જેતપુર તાલુકાના 7 ગામો છે કોરોના મુક્ત

જામકંડોરણા ના 22 ગામો છે કોરોના મુક્ત

જસદણ તાલુકાના 28 ગામો છે કોરોના મુક્ત

વિંછીયા તાલુકાના 36 ગામો છે કોરોના મુક્ત

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews