Rajkot/ રાજકોટ: જુગારની રેડ કરવા ગયેલી પોલીસ સાથે ઘર્ષણ, ગત રાત્રે થોરાડા વિસ્તારમાં બની હતી ઘટના, જુગારની રેડ કરવા ગયેલી પોલીસ સાથે ઘર્ષણ, અમારા વિસ્તારમાં જ રેડ કેમ કરો છો કહીને હુમલાનો પ્રયાસ, પોલીસે 10 લોકોને ડિટેઇન કર્યા, ફરજ રૂકાવટ સહિતના ગુના હેઠળ કાર્યવાહી કરાઇ, અન્ય ફરાર મહિલાઓ સહિત અન્ય શખ્સોની શોઘખોળ શરૂ કરી

Uncategorized
BREKING NEWS 1 રાજકોટ: જુગારની રેડ કરવા ગયેલી પોલીસ સાથે ઘર્ષણ, ગત રાત્રે થોરાડા વિસ્તારમાં બની હતી ઘટના, જુગારની રેડ કરવા ગયેલી પોલીસ સાથે ઘર્ષણ, અમારા વિસ્તારમાં જ રેડ કેમ કરો છો કહીને હુમલાનો પ્રયાસ, પોલીસે 10 લોકોને ડિટેઇન કર્યા, ફરજ રૂકાવટ સહિતના ગુના હેઠળ કાર્યવાહી કરાઇ, અન્ય ફરાર મહિલાઓ સહિત અન્ય શખ્સોની શોઘખોળ શરૂ કરી