Gujarat/ રાજકોટ જેતલસર સગીરાની હત્યાનો મામલો,સમગ્ર મામલે SIT ની રચના કરવામાં આવી,એસપી બલરામ મીણા દ્વારા કરાઇ SITની રચના,તપાસ LCB PI અજય સિંહ ગોહિલને સોંપાઇ,આવતીકાલે આરોપીના 5 દિવસના રિમાન્ડ થાય છે પૂર્ણ,24 માર્ચના રોજ આરોપીઓને કોર્ટ સમક્ષ કરાશે રજૂ,વધુ રિમાન્ડની કરવામાં આવશે માંગણી,SITની ટીમમાં ASP જેતપુરનો પણ સમાવેશ

Breaking News