Breaking News/ રાજકોટ: દારૂબંધીના લીરેલીરાં ઉડાવતા દ્રશ્યો, મવડી ચોકડી પર યુવાન જાહેરમાં પી રહ્યો છે દેેશી દારૂ, દેશી દારૂ મળી પણ છે અને લોકો ખુલ્લેઆમ પી પીવે પણ છે, આ દ્રશ્યોએ પોલીસની કામગીરી સામે સવાલો ઉભા કર્યા છે, દારૂબંધી કેવી છે તે આ દ્રશ્યો પરથી સમજાય છે  

Breaking News
Breaking News