Rajkot/ રાજકોટ નજીક કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટ, સિલિકોન કેમિકલ બનાવતાં બોઇલરમાં બ્લાસ્ટ, 4 શ્રમિકોના મોત, 12 શ્રમિકો થયા ઇજાગ્રસ્ત, કુવાડવા-વાંકાનેર પીપરડી ગામ નજીકની ધટના, ઇજાગ્રસ્તોને રાજકોટ સિવિલ હોસ્ટિલમાં ખસેડાયા

Breaking News