ઘટના ની જાણ થતા થોરાળા પોલીસ ઘટના સ્થળે પહોંચી બોગસ પત્રકાર દંપતિ ની ધરપકડ કરી અને તેમaના પાસે થી ઓળખકાર્ડ કબજે કર્યા. બોગસ પત્રકાર મુદ્દે ACP એચ.એલ.રાઠોડે જણાવ્યું કે આ બોગસ પત્રકાર પૈસા ના લાલચે નકલી પત્રકાર ઓળખ કાર્ડ બનાવી લોકો ને દબાવી પૈસા પડાવવાની કામગીરી કરતા કરતા તેઓ ને પકડી પાડવામાં આવ્યા.
આ કામગીરીમાં તેઓ ની સાથે વધુ 2 લોકો રહ્યા જેવોએ આ પ્રકાર ની કામગીરી કરવા માટે દંપતિ ને સાથ આપ્યો. હાલ ચારે આરોપીઓ પીલીસ ના કબજામાં છે અને તેઓ પાસે થી વધુ માહિતી લેવામાં આવી રહી છે.
ધ્રુવ કુંડેલ, મંતવ્ય ન્યૂઝ, રાજકોટ
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
