Rajkot/ રાજકોટ: પામ યુનિવર્સ એપાર્ટમેન્ટમાં દુષ્કર્મ ચોકીદારે ઘર કામ કરતી તરુણી પર ગુજાર્યું દુષ્કર્મ હિતેશ બ્રહ્મભટ્ટ સામે તરૂણીની માતાની ફરિયાદ તરુણીના ભાઈને પણ મારી નાખવાની ફરિયાદ દુષ્કર્મ અને મારી નાખવાની યુની. પોલીસમાં ફરિયાદ

Breaking News