Gujarat/ રાજકોટ પો.કમિશ્નરનો સૂર્યનમસ્કારનો વીડિયો આવ્યો સામે, IPS મનોજ અગ્રવાલે ઘરે કર્યા સૂર્ય નમસ્કાર, મનોજ અગ્રવાલની સાથે તેમનાં ડોગે પર કર્યા સૂર્યનમસ્કાર, માલિકનાં તાલ સાથે તાલ મિલાવે છે ડોગ, માલિકને સાથ આપી સૂર્યનમસ્કાર કરે છે ડોગી, આ વીડિયો સો.મીડિયામાં વાયરલ, મંતવ્ય ન્યૂઝ આ વીડિયોની પુષ્ટિ નથી કરતું

Breaking News