Rajkot/ રાજકોટ ભાજપમાં આંતરિક ખેંચતાણ પશ્વિમ વિધાનસભા બેઠકને લઇ ખેંચતાણ પશ્વિમ બેઠક માટે વજુભાઇ વાળાની એન્ટ્રી વજુભાઇ વાળાએ PA માટે ટિકિટની કરી માંગ PA તેજસ ભટ્ટી માટે કરી ટિકિટની માંગ વજુભાઇ પાર્લામેન્ટ્રી બોર્ડ સુધી રજૂઆત કરવા પહોંચ્યા

Breaking News