રાજકોટ મનપા/ રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીની મળશે બેઠક બેઠકમાં અનેક દરખાસ્તોને મળશે મંજૂરી નવા નાળાની દરખાસ્તને લઈને મનપા ભરશે રકમ ડૉ. હોમી દસ્તુર માર્ગ પર બનશે નવું નાળું પોપટપરામાં આવાસ યોજનાની દરખાસ્ત થશે મંજુર EWS-2 પ્રકારના આવસ બનશે પોપટપરામાં રૂપિયા 119 કરોડ ખર્ચને અપાશે મંજૂરી

Uncategorized