સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી/ રાજકોટ મહાનગર પાલિકાની ચૂંટણીનો મામલો, રંગોળી પાર્કના લોકો કરશે મતદાનનો બહિષ્કાર, કાલાવડ વોર્ડ નંબર 11ના રહીશોએ લગાવ્યા બેનરો, પ્રાથમિક સુવિધાની માગ પૂર્ણ ન થતાં કર્યો બહિષ્કાર, રાજકીય પક્ષોએ મત માંગવા આવવું નહીંના બેનર, મત માંગવા આવવું નહીંના લગાવ્યા બેનરો

Breaking News