મેથીપાક/ રાજકોટ: યુવતીની છેડતી કરનારને મેથીપાક ચખાડ્યો રેસ કોર્સ રીંગ રોડ પર છેડતીના મામલે હોબાળો આઈસ્ક્રીમ પાર્લરના કર્મચારીએ યુવતીને મેસેજ કર્યા પરિવારજનોએ મેસેજ કરનાર યુવકને ચખાડ્યો મેથીપાક હોબાળો થતા મોટી સંખ્યામાં ટોળા થયા એકત્ર

Breaking News