અકસ્માત/ અમદાવાદ: BRTS ટ્રેકમાં કાર ચાલકનો અકસ્માત રાત્રે કારના ચાલકને રેલીંગ ન દેખાતા અકસ્માત મણીનગરમાં બુલેટ ટ્રેનનો પ્રોજેકટ ચાલી રહ્યો છે રાત્રે મણીનગરથી ક્રોસિંગનો રોડ કરાય છે બંધ વાહનોને BRTS ટ્રેકમાંથી જવા અપાય છે ડાયવર્ઝન ડાયવર્ઝનના કારણે અવારનબાર અકસ્માત

Breaking News